જુલાઈ ૩-૯

હઝકીએલ ૧૧-૧૪

જુલાઈ ૩-૯
  • ગીત ૫૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • આ મહિનાની રજૂઆત તૈયાર કરીએ: (૧૫ મિ.) “રજૂઆતની એક રીત”ના આધારે ચર્ચા. આપેલી દરેક રજૂઆતનો વીડિયો બતાવો અને એના મુખ્ય મુદ્દાની ચર્ચા કરો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૫૪

  • સંમેલન માટેનાં સૂચનો: (૧૫ મિ.) ટૉક. એપ્રિલ ૨૦૧૬ જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકાનાં પાન ૬ પરથી લાગુ પડતા મુદ્દા યાદ અપાવો. સંમેલન માટેનાં સૂચનો વીડિયો બતાવો. (વીડિયો > આપણું સેવાકાર્ય અને સભાઓ) માતા-પિતાઓને ઉત્તેજન આપો કે બાળકોના બૅજ કાર્ડની પાછળ મોબાઇલ નંબર લખે. જો બાળક ખોવાઈ જાય, તો એટેન્ડન્ટને માતા-પિતાનો સંપર્ક કરવામાં મદદ મળશે. ૨૦૧૭ના સંમેલન માટે ઉત્સાહ જગાડો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૫ ¶૧-૧૩

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૪ અને પ્રાર્થના