બાઇબલ કલમોની સમજણ
જાણીતી બાઇબલ કલમોનો અને બાઇબલના જાણીતા શબ્દોનો ખરો અર્થ જાણો. એ કલમની વધારે માહિતી જાણવાથી તમને ખબર પડશે કે એ કલમ કયા સંજોગમાં લખાઈ હતી તેમજ કોણે અને કેમ લખી હતી. અધ્યાયમાં અંગ્રેજી મૂળાક્ષરોમાં આપેલી બીજી કલમોની અને ફૂટનોટની મદદથી વધારે સમજણ મેળવો.
નીતિવચનો ૩:૫, ૬ની સમજણ—“તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ”
તમે કઈ રીતે બતાવી શકો કે તમને પોતાના પર નહિ, પણ ઈશ્વર પર ભરોસો છે?
નીતિવચનો ૧૬:૩ની સમજણ—“તારાં કાર્યો પ્રભુને સોંપી દે”
નિર્ણયો લેતી વખતે માણસોએ કેમ ઈશ્વરનું માર્ગદર્શન શોધવું જોઈએ? એનાં બે કારણો જુઓ.
નીતિવચનો ૧૭:૧૭ની સમજણ—“મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે”
આ નીતિવચનમાં સરસ રીતે સમજાવ્યું છે કે સાચો મિત્ર કોને કહેવાય.
નીતિવચનો ૨૨:૬ની સમજણ—“બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ”
બાળકે કયા “માર્ગમાં” ચાલવું જોઈએ? શું એ માર્ગ દરેક વ્યક્તિ માટે અલગ હોય છે?
યશાયા ૪૨:૮ની સમજણ—“હું પ્રભુ છું”
ઈશ્વરે પોતાના માટે કયું નામ પસંદ કર્યું?
યર્મિયા ૨૯:૧૧ની સમજણ—“તમારે માટે જે યોજનાઓ મેં વિચારી છે તે વિષે હું સજાગ છું”
શું ઈશ્વર દરેક વ્યક્તિ માટે યોજના બનાવે છે?
માથ્થી ૬:૩૩ની સમજણ—‘પહેલાં ઈશ્વરના રાજ્યને શોધો’
શું ઈસુ એવું કહેવા માંગતા હતા કે ખ્રિસ્તીઓએ ગુજરાન ચલાવવા કામધંધો કરવાની જરૂર નથી?
માથ્થી ૬:૩૪ની સમજણ—“આવતી કાલને સારું ચિંતા ન કરો”
ઈસુ એવું કહેતા ન હતા કે આપણે ભાવિની યોજનાઓ બનાવવી ન જોઈએ.
૨ તિમોથી ૧:૭ની સમજણ—‘ઈશ્વરે આપેલી પવિત્ર શક્તિ આપણને ડરપોક બનાવતી નથી’
ઈશ્વર કઈ રીતે એક વ્યક્તિને ડર દૂર કરવા અને હિંમતથી જે ખરું છે એ કરવા મદદ કરે છે?

