ઇટાલીમાં થતું ઘરઘરનું પ્રચાર કામ

આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા જુલાઈ ૨૦૧૭

રજૂઆતની એક રીત

(T-31) પત્રિકા, દુઃખ-તકલીફો અને દુનિયાના શાસક વિશે બાઇબલ સત્ય માટે રજૂઆતની એક રીત.

બાઇબલમાં રહેલો ખજાનો

શું તમારું હૃદય યહોવાના માર્ગે ચાલવા તૈયાર છે?

મનોરંજન કે પહેરવેશ અને શણગાર વિશે નિર્ણયો લેવામાં તમારું હૃદય કઈ રીતે સંકળાયેલું છે? શું તમારું હૃદય યહોવાના માર્ગે ચાલવા તૈયાર છે, એનો શો અર્થ થાય?

બાઇબલમાં રહેલો ખજાનો

શું તમે તમારાં વચનો પાળો છો?

રાજા સિદકીયાહે સોગન તોડ્યા અને પરિણામો ભોગવવા પડ્યાં એમાંથી આપણે શું શીખી શકીએ

બાઇબલમાં રહેલો ખજાનો

માફ કર્યા પછી, શું યહોવા એ ભૂલોને ફરી યાદ કરે છે?

યહોવા માફી આપે છે, એ બાઇબલના કયા દાખલાઓ પરથી જોઈ શકાય છે? રાજા દાઊદ, રાજા મનાશ્શે અને પ્રેરિત પીતરના અનુભવો પરથી આપણને યહોવાની માફીના ગુણ વિશે કઈ ખાતરી મળે છે?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

શું તમે પોતાને માફ કરો છો?

અગાઉ કરેલી ભૂલોને યહોવાએ તો માફ કરી દીધી છે, પણ કદાચ તમે પોતાને હજી માફ કરી શક્યા નથી. એવા સમયે, આપણે ક્યાંથી મદદ મળી શકે?

બાઇબલમાં રહેલો ખજાનો

જે હકદાર છે, એ જ રાજા બનવા જોઈએ

હઝકીએલે એક એવા રાજા વિશે ભવિષ્યવાણી કરી હતી, જે “હકદાર” હશે. કઈ રીતે એ ભવિષ્યવાણી ઈસુમાં પરિપૂર્ણ થઈ? એ આપણને યહોવા વિશે શું શીખવે છે?

યહોવાના સેવકો તરીકેનું જીવન

ઘરમાલિકના આંગણે સારાં વાણી-વર્તન રાખો

દરવાજે હોઈએ ત્યારે, આપણને ખબર ન પડે કે ઘરમાલિક આપણને સાંભળી કે જોઈ રહ્યા હોય શકે. આપણે કઈ રીતે ઘરમાલિકના આંગણે સારાં વાણી-વર્તન રાખી શકીએ?

બાઇબલમાં રહેલો ખજાનો

તૂર વિશેની ભવિષ્યવાણીથી બાઇબલમાં ભરોસો દૃઢ થાય છે

હઝકીએલે તૂરના નાશ વિશે જણાવેલી ભવિષ્યવાણી વિગતવાર પૂરી થઈ.