JW.ORG પર નવું નજરાણું
ઈસુની જીવન કહાની—વીડિયો ગાઇડ
આ સાહિત્યથી ઈસુની જીવન કહાની વીડિયો સીરિઝમાં આપેલી કલમોના દૃશ્યો જોવા મદદ મળશે.
ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ
અભ્યાસ માટે સૂચન—બાઇબલમાં આપેલાં ઉદાહરણ કઈ રીતે સમજવાં?
બાઇબલમાં આપેલાં ઉદાહરણો સારી રીતે સમજવાં આ ત્રણ સૂચનો મદદ કરશે.
ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ
ડેવિડ સ્પ્લેન: યહોવાએ મારી યુવાનીથી મને શીખવ્યું છે
પાછલાં ૮૦ વર્ષો પર નજર કરતા ભાઈ ડેવિડ સ્પ્લેન જણાવે છે કે યહોવાએ કેટલા પ્રેમથી સંગઠન દ્વારા અને અનુભવી ભાઈ-બહેનો દ્વારા તેમને શીખવ્યું છે.

