બાઇબલ
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર બાઇબલ ચોકસાઈભર્યું છે અને વાંચવામાં સરળ છે. આખું બાઇબલ કે એના અમુક ભાગ ૩૨૭ ભાષાઓમાં પ્રાપ્ય છે. છેલ્લી ગણતરી મુજબ આ બાઇબલની ૨૫,૬૧,૩૯,૪૩૦ પ્રતોનું વિતરણ થયું છે. આ બાઇબલ વિશે વધારે માહિતી જાણવા “શું યહોવાના સાક્ષીઓ પાસે પોતાનું બાઇબલ છે?” લેખ અને અંગ્રેજીમાં “શું નવી દુનિયા ભાષાંતર બાઇબલમાં આપેલી બધી માહિતી સાચી છે?” લેખ જુઓ.
અમુક ભાષાઓમાં અમે એવાં બાઇબલ બહાર પાડવાની મંજૂરી લીધી છે, જેને લોકો સામાન્ય રીતે વાપરતા હોય છે.

