સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જુલાઈ ૩૧-ઑગસ્ટ ૬

હઝકીએલ ૨૪-૨૭

જુલાઈ ૩૧-ઑગસ્ટ ૬
  • ગીત ૫૪ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • તૂર વિશેની ભવિષ્યવાણીથી બાઇબલમાં ભરોસો દૃઢ થાય છે”: (૧૦ મિ.)

    • હઝ ૨૬:૩, ૪—૨૫૦ કરતાં વધુ વર્ષો અગાઉથી યહોવાએ તૂરના વિનાશ વિશે ભાખ્યું હતું (si-E ૧૩૩ ¶૪)

    • હઝ ૨૬:૭-૧૧—તૂર પર ચઢાઈ કરનાર પ્રથમ રાજ્ય અને એના રાજાનું નામ હઝકીએલે જણાવ્યું હતું (ce-E ૨૧૬ ¶૩)

    • હઝ ૨૬:૪, ૧૨—હઝકીએલે ભાખ્યું હતું કે, તૂરનાં કોટ, ઘરો અને ધૂળને પાણીમાં નાખી દેવામાં આવશે (it-1-E ૭૦)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • હઝ ૨૪:૬, ૧૨—કઢાઈમાં લાગેલો કાટ શું દર્શાવે છે? (w૦૭ ૭/૧ ૧૪ ¶૨)

    • હઝ ૨૪:૧૬, ૧૭—પોતાની પત્ની મરણ પામી ત્યારે, હઝકીએલે શા માટે શોક કરવાનો ન હતો? (w૮૮ ૧૧/૧ ૨૧ ¶૨૪)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) હઝ ૨૫:૧-૧૧

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) ૧યો ૫:૧૯—સત્ય શીખવો. ફરી મુલાકાત માટે પાયો નાખો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) ઉત ૩:૨-૫—સત્ય શીખવો. મુલાકાત ચાલુ રાખવા પાયો નાખો. (mwb૧૬.૦૮ ૮ ¶૨ જુઓ.)

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૨૩ ¶૧૩-૧૫—વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન