દુનિયાભરના અધિકારીઓ માટે માહિતી

આ વિભાગમાં યહોવાના સાક્ષીઓ અને તેમની પ્રવૃત્તિઓ વિશે સત્તાવાર માહિતી છે, એ માહિતી સરકારી અધિકારીઓ, પત્રકારો અને શિક્ષણ વિશે કામ કરતી વ્યક્તિઓ માટે છે.

શ્રદ્ધાને લીધે યહોવાના સાક્ષીઓને થયેલી જેલની સજા—જગ્યા પ્રમાણે

ઘણી જગ્યાઓએ યહોવાના સાક્ષીઓને પોતાની શ્રદ્ધાને લીધે અને માનવ હક પ્રમાણે ભક્તિ કરવાને લીધે જેલ થઈ છે. અમુક વાર તેઓ સાથે ક્રૂરતાથી વર્તવામાં આવે છે.

વારંવાર પૂછાતા સવાલો