અમુક વિગતો—દુનિયા ફરતે

  • ૨૪૧​—દેશોમાં યહોવાના સાક્ષીઓ ભક્તિ કરે છે

  • ૯૨,૦૫,૩૨૬​—યહોવાના સાક્ષીઓ છે

  • ૭૬,૦૩,૧૮૨​—મફત બાઇબલ અભ્યાસ ચલાવે છે

  • ૨,૦૬,૩૫,૦૧૫​—લોકોએ ખ્રિસ્તના સ્મરણપ્રસંગમાં હાજરી આપી હતી

  • ૧,૧૯,૬૫૨​—મંડળો છે

 

દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ

અમે આખી દુનિયામાં ફેલાયેલા છીએ. અમે અલગ અલગ જાતિ અને સમાજમાંથી આવીએ છીએ. તમે ખુશખબર જણાવવાના અમારા કામ વિશે કદાચ સાંભળ્યું હશે, પણ અમે બીજી રીતોએ પણ સમાજને મદદરૂપ થઈએ છીએ.

આ પણ જુઓ

પુસ્તકો

૨૦૨૫ દુનિયાભરના યહોવાના સાક્ષીઓનો સેવા વર્ષ અહેવાલ

સપ્ટેમ્બર ૨૦૨૪થી ઑગસ્ટ ૨૦૨૫ સુધી દુનિયાભરમાં યહોવાના સાક્ષીઓએ કરેલા પ્રચારકામની માહિતી જુઓ.