અમારા વિશે

યહોવાના સાક્ષીઓ કોણ છે?

યહોવાના સાક્ષીઓ એક ધાર્મિક સંગઠન છે. અમે દુનિયાનાં અલગ અલગ દેશોમાં રહીએ છીએ. અમે યહોવા ભગવાનની ભક્તિ કરીએ છીએ, જે સર્જનહાર અને સર્વોચ્ચ ઈશ્વર છે. (ગીતશાસ્ત્ર ૮૩:૧૮; પ્રકટીકરણ ૪:૧૧) અમે માનીએ છીએ કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના દીકરા છે અને આપણા તારણહાર છે. (યોહાન ૩:૧૬; પ્રેરિતોનાં કાર્યો ૪:૧૦-૧૨) અમારી માન્યતા ફક્ત બાઇબલને આધારે હોય છે. (૨ તિમોથી ૩:૧૬) અમે ચાહીએ છીએ કે તમે અમારી માન્યતા વિશે જાણો, એ માટે અમારી વેબસાઇટ અને તમારાં બાઇબલનો ઉપયોગ કરી શકો.

અમારાં વિશે વધારે જાણવા આ વીડિયો જુઓ: યહોવાના સાક્ષીઓ—અમે કોણ છીએ?

અમુક વિગતો

દેશ પ્રમાણે માહિતી

વારંવાર પૂછાતા સવાલો

યહોવાના સાક્ષીઓ કેમ અમુક તહેવારો ઊજવતા નથી?

યહોવાના સાક્ષીઓ અને તહેવારોને લગતા ત્રણ મહત્ત્વના સવાલોનો વિચાર કરો.

યહોવાના સાક્ષીઓ કેમ જન્મદિવસ ઊજવતા નથી?

ઈશ્વરને કેમ જન્મદિવસની ઉજવણી નથી ગમતી એનાં ચાર કારણો જુઓ.

યહોવાના સાક્ષીઓ શા માટે લોહી લેતા નથી?

યહોવાના સાક્ષીઓ વિશે અને લોહી લેવા વિશે ઘણી ગેરસમજ છે. આ વિષય પર અમારી માન્યતાઓ અને હકીકતો જાણો.

શું યહોવાના સાક્ષીઓ ખ્રિસ્તીઓ છે?

અમે કેમ ખ્રિસ્તીઓ કહેવાઈએ છીએ અને કેમ બીજા ખ્રિસ્તીઓથી અલગ છીએ, એ વિશે જાણો.

વારંવાર પૂછાતા બીજા સવાલો

અમારા વિશે બીજા ઘણા સવાલોના જવાબ તમે અહીં મેળવી શકો છો.

આપણો ઇતિહાસ

અમારો સંપર્ક કરો

મુલાકાત માટે વિનંતી કરો

બાઇબલને લગતો કોઈ સવાલ હોય તો, એની ચર્ચા કરો અથવા યહોવાના સાક્ષીઓ વિશે વધારે જાણો.

યહોવાના સાક્ષીઓની સભાઓમાં આવો

અમારી સભાઓ વિશે જાણો. નજીકમાં અમારી સભા ક્યાં થાય છે, એ જુઓ.

યહોવાના સાક્ષીઓનો સંપર્ક કરો

દુનિયાભરમાં આવેલી અમારી ઑફિસોનો સંપર્ક કરવા માટે માહિતી.

ઑફિસ અને ટૂર વિશે માહિતી

તમારી નજીકની ઑફિસ શોધો. કંઈ ટૂર પ્રાપ્ય છે એ શોધો.