યુવાન ભાઈ તાલીમ લઈ રહ્યો છે

આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા જુલાઈ ૨૦૧૯

વાતચીતની એક રીત

દુઃખો પાછળ કોનો હાથ છે અને ઈશ્વર એને કઈ રીતે દૂર કરશે વિષય પર વાતચીતની એક રીત

બાઇબલમાં રહેલો ખજાનો

જૂનો સ્વભાવ ઉતારી નાખો અને નવો સ્વભાવ પહેરી લો

બાપ્તિસ્મા લીધા પછી પણ આપણે જૂનો સ્વભાવ ઉતારી નાખવા અને નવો સ્વભાવ પહેરી લેવા લાગુ રહેવું જોઈએ.

બાઇબલમાં રહેલો ખજાનો

“એકબીજાને ઉત્તેજન આપતા રહો અને એકબીજાને મક્કમ કરતા રહો”

આપણે દરેક બીજાઓને ઉત્તેજન આપી શકીએ છીએ. કઈ રીતે?

બાઇબલમાં રહેલો ખજાનો

દુષ્ટ માણસ જાહેર કરાશે

બીજો થેસ્સાલોનિકીઓ ૨માં “દુષ્ટ માણસ” વિશે ચર્ચા કરવામાં આવી અને એનું રહસ્ય ખુલ્લું પાડવામાં આવ્યું.

બાઇબલમાં રહેલો ખજાનો

સારાં કામ કરવાં મહેનત કરો

બાપ્તિસ્મા પામેલા ભાઈઓ અને હજી જેઓ નાની ઉંમરના છે તેઓએ પણ વધારે જવાબદારી ઉપાડવા મહેનત કરતા રહેવું જોઈએ. કઈ રીતે?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

તેઓ પાસેથી તમને શું શીખવા મળે છે?

જો તમે હાલમાં જ વડીલ કે સહાયક સેવક બન્યા હોય, તો કઈ રીતે અનુભવી ભાઈ-બહેનોને માન બતાવી શકો?

બાઇબલમાં રહેલો ખજાનો

ઈશ્વરભક્તિ સામે ધનસંપત્તિ

જો આપણે ધનદોલતને બદલે યહોવાની ભક્તિ પર મન પરોવીશું તો કેમ વધારે ખુશી મળશે?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ઈશ્વરભક્તિ સામે શરીરની કસરત

યહોવાના સેવકો તરીકે રમત-ગમત પ્રત્યે યોગ્ય વલણ રાખવા કયા બાઇબલ સિદ્ધાંતો આપણને મદદ કરી શકે?