ચોકીબુરજ નં. ૨ ૨૦૧૬ | ઈસુ શા માટે પીડા સહીને મોતને ભેટ્યા?

આજથી ૨,૦૦૦ વર્ષ પહેલાં થયેલા એક માણસના મરણથી આજે તમને શું લાગભાગ હોય શકે?

મુખ્ય વિષય

શું એ ખરેખર બન્યું હતું?

સુવાર્તાનાં પુસ્તકોમાં આપેલા ઈસુના અહેવાલોની ખરાઈ શાનાથી સાબિત થાય છે?

મુખ્ય વિષય

ઈસુ શા માટે પીડા સહીને મોતને ભેટ્યા?

તેમના મરણથી તમને કઈ રીતે ફાયદો થાય છે?

અસલામતી અને ડરની લાગણીનો સામનો કઈ રીતે કરવો

વધુ સલામત અનુભવવામાં તમને ત્રણ પગલાં મદદ કરી શકે.

ANCIENT WISDOM FOR MODERN LIVING

ચિંતા ના કરો

ઈસુએ કશાંની પણ ચિંતા કરવાની ના પાડી. તેમ જ, એ પણ સમજાવ્યું કે, એને કઈ રીતે ટાળી શકાય.

ચેતવણીને ધ્યાન આપો, પોતાનું જીવન બચાવો!

આવનાર એક મોટી આફત વિશે બાઇબલ ભવિષ્યવાણીઓ સ્પષ્ટ નિશાની આપે છે. શું તમે એના પર ધ્યાન આપશો?

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

ગુજરી ગયેલી વ્યક્તિ શું ફરી જીવતી થઈ શકે?