સ્કીપ ટુ કન્ટેન્ટ

આનો રચનાર કોણ?

માનવ શરીર

આપણાં શરીરની ઘા રુઝવવાની ક્ષમતા

વિજ્ઞાનીઓ કઈ રીતે આ પ્રક્રિયાની નકલ કરીને એવું પ્લાસ્ટિક બનાવવાની શોધ કરે છે?

જમીન પર રહેતાં પ્રાણીઓ

દરિયાઈ જળબિલાડીની રુંવાટી

કેટલાક દરિયાઈ પ્રાણીઓ ગરમ રહી શકે એ માટે તેઓના શરીરમાં જાડું થર હોય છે. દરિયાઈ જળબિલાડીની વાત અલગ છે.

બિલાડીની મૂછો

શા માટે વૈજ્ઞાનિકો એવા રોબોટ બનાવવા માંગે છે જેમાં બિલાડીની મૂછો જેવા સેન્સર હોય જેને અંગ્રેજીમાં ઈ-વિસ્કર્સ કહેવાય છે?

ઘોડાના પગ

શા માટે એન્જિનિયરો ઘોડાના પગની રચનાની નકલ નથી કરી શકતા?

પાણીમાં રહેતાં પ્રાણીઓ

ખૂંધવાળી વ્હેલનાં પાંખિયાં

જુઓ કે કઈ રીતે આ મહાકાય પ્રાણીનાં પાંખિયાંની રચનાએ તમારા જીવનને અસર કરી છે.

પાયલટ વ્હેલની ચામડી કરે જોરદાર સફાઈ—આનો રચનાર કોણ?

શિપિંગ કંપનીઓને પાયલટ વ્હેલની અનોખી ક્ષમતા વિશે જાણવામાં કેમ રસ છે?

પક્ષીઓ

ઊંચે ઊડતા પક્ષીઓની ઉપર વળતી પાંખો

એની નકલ કરીને વિમાન એન્જિનિયરોએ એક જ વર્ષમાં ૭૬૦ કરોડ લિટરની બચત કરી.

એમ્પરર પેંગ્વિનનાં પીંછાં

દરિયાઈ જીવવૈજ્ઞાનિકોએ આ પક્ષીનાં પીંછાં વિશે શું શોધી કાઢ્યું છે?

પેટે ચાલનાર અને જમીન-પાણીમાં રહેતાં પ્રાણીઓ

મગરનું જડબું

મગરનું બચકું સિંહ કે વાઘના બચકા કરતાં ત્રણ ઘણું તાકતવર છે. છતાં, એ મનુષ્યની આંગળીઓ કરતાં પણ વધારે સંવેદનશીલ છે. કઈ રીતે?

સાપની ચામડી

સાપની ચામડી કેમ એટલી મજબૂત હોય છે કે ખરબચડા ઝાડ પર ચડી શકે અથવા ઘસરડો પાડી દે એવી રેતીમાં દર બનાવી શકે?

જીવ-જંતુઓ

ભમરાની ઊડવાની અનોખી કળા—આનો રચનાર કોણ?

આ નાનકડા ભમરામાં એવું તો શું છે કે ભલભલા પાયલોટ પણ એની તોલે નથી આવી શકતા?

મધપૂડો

મધમાખીઓ જગ્યાનો સારો ઉપયોગ કરવા વિશે શું જાણતી હતી, જેનો ગણિતાશાસ્ત્રીઓ પાસે ૧૯૯૯ સુધી પુરાવો ન હતો.

કીડીઓ ટ્રાફિક જામ કરતી નથી

ઘણી મોટી સંખ્યામાં હોય તો પણ કીડીઓમાં ટ્રાફિક જામ થતો નથી. એનું શું કારણ હોઈ શકે?

કીડીની ગરદન

કઈ રીતે કીડી પોતાના શરીર કરતાં વધારે વજન ઉપાડવાની ક્ષમતા ધરાવે છે?

પ્રકાશ શોષી લેતી પતંગિયાની પાંખ

અમુક પતંગિયાની પાંખમાં રહેલા ઘાટો રંગ જ નહિ પણ, એની રચના અજોડ છે.

નરી આંખે જોઈ ન શકાય એવી દુનિયા

ડી.એન.એ.માં માહિતી સંગ્રહ કરવાની ક્ષમતા

ડી.એન.એ.ને “આખરી હાર્ડ ડ્રાઇવ” એટલે કે આખરી સંગ્રહ એવું નામ આપવામાં આવ્યું છે. જાણો શા માટે.