સ્કીપ ટુ કન્ટેન્ટ

આદતો અને વ્યસનો

આદતો

સારી આદતો કેળવવા શું કરશો?

ધ્યાન આપજો કે આદતોથી ફાયદો થાય, નુકસાન નહિ.

તમાકુ, ડ્રગ્સ અને દારૂ

ધૂમ્રપાનને ઈશ્વર કઈ દૃષ્ટિથી જુએ છે?

બાઇબલમાં તમાકુ વિશે કંઈ જ જણાવ્યું નથી તો, આપણે એ વિશે કઈ રીતે જાણી શકીએ?

મારી જીવનઢબથી હું કંટાળી ગયો હતો

દીમિત્રી કર્શુનોવ દારૂના બંધાણી હતા, પણ તેમણે રોજ બાઇબલ વાંચવાનું શરૂ કર્યું. જીવનમાં મોટા ફેરફાર કરવા અને સાચી ખુશી મેળવવા તેમને શામાંથી પ્રેરણા મળી?

ડિજિટલ દુનિયા

મોબાઇલ અને ટેબ્લેટ સમજી-વિચારીને વાપરીએ

પોતાની તપાસ કરવા ચાર સવાલ પર વિચાર કરો.

બોસ કોણ—તમે કે તમારો ફોન?

ફોનને આરામ આપો. એના વગર પણ એકબીજા સાથે મજા માણી શકો. તમને કદાચ ફોન કે ટેબ્લેટની લત હોઈ શકે. એ કઈ રીતે કહી શકો? એની લત હોય તો એમાંથી આઝાદ થઈ શકો.

જુગાર

જુગાર વિશે બાઇબલ શું કહે છે?

શું જુગાર એક મનોરંજન છે?

પોર્નોગ્રાફી

પોર્નોગ્રાફી—મજા કે સજા?

પોર્નોગ્રાફીથી લોકોને અને કુટુંબોને કેવું નુકસાન થાય છે?