સંબંધો
મિત્રો બનાવો
જીવનમાં સુખી થાઓ—કુટુંબ અને મિત્રો
સારા સંબંધની ચાવી એ છે કે, ફક્ત બીજાઓ પાસેથી લેવું જ નહિ પણ તેઓને આપવું પણ જોઈએ.
સાચા દોસ્ત કોને કહેવાય?
નામ પૂરતા દોસ્તો તો બહુ મળશે, પણ સાચો દોસ્ત કઈ રીતે મેળવી શકો?
સાચા દોસ્તો બનાવો
દોસ્તી મજબૂત કરવામાં મદદ કરતી ચાર રીતો જાણો.
એકલતા
એકલતાનો સામનો કઈ રીતે કરવો?
એક દિવસમાં ૧૫ સિગારેટ પીવાથી જેટલું નુકસાન થાય છે એટલું નુકસાન એકલતાથી થઈ શકે.તમે એકલતાનો સામનો કઈ રીતે કરી શકો?
ટૅક્નોલૉજીનો ઉપયોગ
ટૅક્નોલૉજીનો યોગ્ય ઉપયોગ કઈ રીતે કરવો?
ટૅક્નોલૉજીનો ઉપયોગ કરવાથી પતિ-પત્ની વચ્ચેનો સંબંધ મજબૂત થઈ શકે અથવા નબળો પડી શકે. તમારા લગ્નજીવન પર એની કેવી અસર પડે છે?
ઓનલાઇન ફોટો શેર કરવા વિશે મને શું ખબર હોવી જોઈએ?
ફોટો શેર કરવાથી તમે દોસ્તો અને કુટુંબના સભ્યોની નજીક રહી શકો છો. સાથે જ, એનાં અમુક જોખમો પણ છે.
સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો, પણ સમજદારીથી
ઓનલાઇન ફ્રૅન્ડ્સ સાથે મજા માણો અને સુરક્ષિત પણ રહો.
ડેટિંગ
શું આ પ્રેમ છે કે આકર્ષણ?
દીવાનગી અને સાચા પ્રેમ વચ્ચેનો ફરક જાણો.
લગ્ન વગર સાથે રહેવા વિશે પવિત્ર શાસ્ત્રમાં શું જણાવ્યું છે?
લગ્નજીવનને મજબૂત બનાવવા ઈશ્વરે અમુક સૂચનો આપ્યાં છે. જો યુગલ એ સૂચનો પ્રમાણે કરશે, તો તેઓને ફાયદો થશે.
ડેટિંગ વિશે શું યહોવાના સાક્ષીઓએ નિયમો બનાવ્યા છે?
શું ડેટિંગ મોજમજા માટે કરવામાં આવે છે કે પછી લગ્ન કરવા માટે?
મતભેદો થાળે પાડવા
માફી એટલે શું?
બીજાઓને માફ કરવા મદદ કરે એવાં પાંચ પગલાં બાઇબલમાં જણાવ્યાં છે.
માફ કઈ રીતે કરવું?
માફ કરવું કેમ અઘરું લાગે છે? બાઇબલની સલાહ કઈ રીતે મદદ કરી શકે એ જાણો.
Prejudice and Discrimination
ભેદભાવ એટલે શું?
ભેદભાવની બીમારીનો લોકો સહેલાઈથી ભોગ બનતા આવ્યા છે. બાઇબલમાંથી જાણો કે આ બીમારીથી તમે કઈ રીતે બચી શકો.
ભેદભાવ—શું તમને એ બીમારી છે?
કઈ રીતે કહી શકાય કે આપણે ભેદભાવ કરીએ છીએ?
નફરતને કઈ રીતે દૂર કરી શકાય?—બધાને એકસરખા ગણીએ
ભગવાનની જેમ બધાને એકસરખા ગણીએ અને મનમાંથી નફરત દૂર કરીએ.
ભેદભાવ—બધા સાથે દોસ્તી કરીએ
તમારા જેવા ન હોય એવા લોકો સાથે દોસ્તી કરવાથી જુઓ કે કેવા ફાયદા થાય છે.
શું એવો સમય આવશે જ્યારે કોઈ ભેદભાવ નહિ હોય?—બાઇબલ શું કહે છે?
લાખો લોકો બાઇબલમાંથી શીખે છે કે કઈ રીતે બધા સાથે આદરથી વર્તવું અને બધાને એકસરખા ગણવા.
શું પ્રેમ નફરત પર જીત મેળવી શકે?
દિલમાંથી નફરત કાઢવી અઘરું છે. જુઓ કે કઈ રીતે એક યહૂદી અને પેલેસ્ટાઈનની એક વ્યક્તિ એમ કરી શક્યા.
હું અન્યાય સામે લડવા માંગતી હતી
અન્યાય સામે લડવા રફીકા એક જૂથમાં જોડાઈ. પણ બાઇબલમાંથી તેને જાણવા મળ્યું કે ઈશ્વરના રાજ્યમાં અન્યાય નહિ હોય અને બધે જ શાંતિ હશે.

