યહોવાની આજ્ઞા પ્રમાણે ઈબ્રાહીમ ઇસહાકને મોરીયાહ દેશમાં લઈ જાય છે

આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા માર્ચ ૨૦૨૦

વાતચીતની એક રીત

ઈસુ ખ્રિસ્ત અને તેમણે આપેલા બલિદાન વિશે વાતચીતની એક રીત.

બાઇબલમાં રહેલો ખજાનો

“ઈશ્વરે ઈબ્રાહીમની પરીક્ષા કરી”

યહોવાએ શા માટે ઈબ્રાહીમને ઇસહાકનું બલિદાન આપવાનું કહ્યું?

બાઇબલમાં રહેલો ખજાનો

ઇસહાક માટે પત્ની

મહત્ત્વના નિર્ણયો લેવાની વાત આવે ત્યારે આપણે ઈબ્રાહીમના ચાકર પાસેથી શું શીખી શકીએ?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

હું કોને આમંત્રણ આપીશ?

તમે કોને કોને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપી શકો?

બાઇબલમાં રહેલો ખજાનો

એસાવે પ્રથમ જન્મેલા તરીકેનો પોતાનો હક વેચી દીધો

કઈ પવિત્ર બાબતો માટે તમે કદર બતાવી શકો?

બાઇબલમાં રહેલો ખજાનો

યાકૂબને આશીર્વાદ મળ્યો જેના તે હકદાર હતા

યાકૂબને કઈ રીતે પોતાનો હક મેળે છે?

બાઇબલમાં રહેલો ખજાનો

યાકૂબ લગ્‍ન કરે છે

આપણે કદાચ અગાઉથી જાણતા ન હોઈએ કે લગ્‍ન પછી કેવી તકલીફો સહેવી પડશે. તોપણ લગ્‍નજીવન કઈ રીતે સફળ બનાવી શકીએ?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—અંધ વ્યક્તિને સાક્ષી આપીએ

આપણા પ્રચાર વિસ્તારમાં રહેતા અંધ લોકોને કઈ રીતે યહોવાની જેમ પ્રેમ બતાવી શકીએ?