સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | યોએલ ૧-૩

“તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે”

“તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે”

૨:૨૮, ૨૯

અભિષિક્તો પ્રબોધ કરવાના કામમાં ભાગ લે છે. તેઓ “ઈશ્વરનાં મહિમાવંત કાર્યો” અને ‘રાજ્યની ખુશખબર’ લોકોને જણાવે છે. (પ્રેકા ૨:૧૧, ૧૭-૨૧; માથ ૨૪:૧૪) બીજા ઘેટાં પ્રચારકામ કરીને તેઓને ટેકો આપે છે

૨:૩૨

“યહોવાને નામે વિનંતી” કરવાનો શો અર્થ થાય?

  • નામ જાણવું

  • નામને માન આપવું

  • એ નામ જેનું છે, એની પર આધાર અને ભરોસો રાખવો

પોતાને પૂછો: “પ્રબોધ કરવાના કામમાં હું અભિષિક્તોને કઈ રીતે ટેકો આપી શકું?”