સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સાંભળો સંદેશ (૨૦૨૪ મહાસંમેલનનું ગીત)

સાંભળો સંદેશ (૨૦૨૪ મહાસંમેલનનું ગીત)

(લૂક ૨:૧૦)

  1. ૧. ભાર મારો ઊંચકનારો,

    આ મારા શ્વાસમાં

    એની સુગંધનો દ’ર્યો ભર્યો.

    તારણહાર મારો,

    ઈસુથી ઓળખાયો.

    (ટેક)

    સંદેશ આ સંદેશ

    સાંભળે સૌ સંદેશ

    છે મીઠો સંદેશ,

    સંદેશ આ સંદેશ

    સંદેશ આ સંદેશ

    મીઠો છે સંદેશ

    મધુર મીઠો સંદેશ.

  2. ૨. ઈસુનું રાજ તો ગર્જે,

    સૌ ખૂણે ખૂણે

    જાણે વીજ વાદળમાંથી જબ’કે,

    બે અંગાર જબ’કે

    જબ’કે હીરા મોતી.

    (ટેક)

    સંદેશ આ સંદેશ

    સાંભળે સૌ સંદેશ

    છે મીઠો સંદેશ,

    સંદેશ આ સંદેશ

    સંદેશ આ સંદેશ

    મીઠો છે સંદેશ

    મધુર મીઠો સંદેશ.

    (ટેક)

    સંદેશ આ સંદેશ

    સાંભળે સૌ સંદેશ

    છે મીઠો સંદેશ,

    સંદેશ આ સંદેશ

    સંદેશ આ સંદેશ

    મીઠો છે સંદેશ

    મધુર મીઠો સંદેશ.