ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ જાન્યુઆરી ૨૦૧૫

આ અંકમાં માર્ચ ૨, ૨૦૧૫થી એપ્રિલ ૫, ૨૦૧૫ માટેના અભ્યાસ લેખો છે.

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—ન્યૂ યૉર્કમાં

સફળ અને આરામદાયક જીવન જીવતું એક યુગલ શા માટે પોતાનું સપનાનું ઘર છોડીને નાના ઘરમાં રહેવા ગયું?

યહોવાનો આભાર માનો અને આશીર્વાદ પામો

આભાર માનવાના વલણથી આપણને કઈ રીતે પરીક્ષણોનો સામનો કરવા મદદ મળે છે?

આપણે શા માટે પ્રભુ ભોજન ઊજવીએ છીએ

યહોવાએ તમને સ્વર્ગની આશા આપી છે કે પૃથ્વીની, એ તમે કઈ રીતે પારખી શકો?

તમારા લગ્નને મજબૂત અને સુખી બનાવો

લગ્નજીવનને મજબૂત અને સુખી બનાવવાના પાંચ પગલાં.

લગ્નજીવન મજબૂત બનાવવા યહોવાનું રક્ષણ લો

વ્યભિચાર અને એનાં ખરાબ પરિણામોથી બચવા શું કરવું જોઈએ?

સાચો પ્રેમ, શું એ શક્ય છે?

જેઓ લગ્ન કરવા ચાહે છે અને જેઓ પરણેલાં છે તેઓને ગીતોનું ગીત પુસ્તકમાંથી પ્રેમ વિશે ઘણું શીખવા મળે છે.