ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ જૂન ૨૦૧૪

આ અંકમાં ઑગસ્ટ ૪ થી ૩૧, ૨૦૧૪ માટેના અભ્યાસ લેખો છે.

પ્રગતિ કરવા “તારા પગનો માર્ગ સપાટ કર”

ભક્તિમાં વધુ કરવાના તમારા ધ્યેયોમાં આવતા નડતરોને કઈ રીતે દૂર કરી એને પૂરા કરી શકો?

વાચકો તરફથી પ્રશ્નો

શું શબને બાળવું ખ્રિસ્તીઓ માટે યોગ્ય ગણાય?

છૂટાછેડા થયા હોય એવાં ભાઈ-બહેનોને કઈ રીતે મદદ આપી શકો?

છૂટાછેડા થયા હોય એવી વ્યક્તિને સામનો કરવા પડતા પડકારજનક સંજોગો અને લાગણીઓને સમજીએ.

‘યહોવા તારા ઈશ્વર પર પ્રેમ કર’

યહોવાને પૂરા હૃદયથી, પૂરા જીવથી અને પૂરા મનથી પ્રેમ કરવાનો શો અર્થ થાય, એ ઈસુ પાસેથી શીખીએ.

‘જેવો પોતા પર તેવો પડોશી પર પ્રેમ કર’

ઈસુએ પડોશી પ્રેમ બતાવવાનું કહ્યું ત્યારે તેમના કહેવાનો શું અર્થ હતો? એવો પ્રેમ કઈ રીતે બતાવી શકીએ?

શું તમને યાદ છે?

છેલ્લા અમુક મહિનાના ચોકીબુરજ અંકો શું તમે ધ્યાનથી વાંચ્યા છે? એમાંના આ મુદ્દા, શું તમને યાદ છે?

માણસોની નબળાઈઓને શું તમે યહોવાની નજરથી જુઓ છો?

નબળા ભાઈ-બહેનો પ્રત્યે આપણે સારું વલણ રાખી શકીએ છીએ.

બીજાઓને તેમની ક્ષમતા પૂરી રીતે વિકસાવવામાં મદદ કરો

આપણે કઈ રીતે યુવાન અથવા નવા ભાઈઓને ક્ષમતા વિકસાવવામાં મદદ આપી શકીએ?