સજાગ બનો! નં. ૪ ૨૦૧૬ | ઈસુ હકીકત કે કલ્પના?

એના વિશે કયો ઐતિહાસિક પુરાવો છે?

મુખ્ય વિષય

ઈસુ હકીકત કે કલ્પના?

હાલની અને પ્રાચીન સમયની જાણીતી વ્યક્તિઓના ઈસુ વિશે શું વિચાર છે?

વિશ્વ પર નજર

અમેરિકા ખંડ પર એક નજર

અમેરિકા ખંડના કેટલાક દેશો ટેન્શન અને હિંસા જેવી કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. શું બાઇબલમાં જણાવેલી ડહાપણભરી વાતોથી મદદ મળી શકે?

કુટુંબ માટે મદદ

બાળકને સેક્સ વિશે શિક્ષણ આપો

બાળકો નાની ઉંમરથી જ સેક્સ વિશેના સંદેશા મેળવવા કે મોકલવા માંડે છે. તમારે શું જાણવાની જરૂર છે? તમારા બાળકના રક્ષણ માટે તમે શું કરી શકો?

અદ્ભુત પદાર્થ

જીવન માટે આનાથી વધારે ઉપયોગી બીજો કોઈ પદાર્થ નથી. એ કયો પદાર્થ છે, શા માટે તે આટલો મહત્ત્વનો છે?

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

કદર

આ ગુણ બતાવવાના ઘણા ફાયદા છે. તમને કઈ રીતે એનાથી ફાયદો થશે અને તમે એ કેવી રીતે કેળવી શકો?

કુટુંબ માટે મદદ

બદલાતા સંજોગોનો સામનો કેવી રીતે કરવો

બદલાતા સંજોગો પર આપણો કાબૂ હોતો નથી. કેટલાક યુવાનો એનો સફળતાપૂર્વક સામનો કેવી રીતે કરી શક્યા, એના પર ધ્યાન આપો.

“એકદમ નવી રીત!”

jw.org વેબસાઇટ પરના વીડિયો તરફ શિક્ષકો, કાઉન્સીલર અને બીજાઓનું ધ્યાન ગયું છે.