ચોકીબુરજ નં. ૪ ૨૦૧૬ | તમે ક્યાંથી દિલાસો મેળવી શકો?

અઘરા સંજોગોમાં આપણને બધાને ઈશ્વર પાસેથી દિલાસાની જરૂર છે. આપણે મુશ્કેલીઓ અને તકલીફોનો સામનો કરતા હોઈએ ત્યારે, ઈશ્વર કઈ રીતે આપણે દિલાસો આપે છે, એ આ મૅગેઝિન જણાવે છે.

મુખ્ય વિષય

આપણને બધાને દિલાસાની જરૂર છે

સ્નેહીજન ગુજરી જાય અથવા સ્વાસ્થ્યની કે લગ્નની કે નોકરીની સમસ્યા હોય તો તમે દિલાસો ક્યાંથી મેળવી શકો?

મુખ્ય વિષય

ઈશ્વર કઈ રીતે દિલાસો આપે છે?

દુઃખી લોકોને ચાર રીતો દ્વારા મદદ.

મુખ્ય વિષય

મુશ્કેલ સંજોગોમાં દિલાસો

લોકોને દિલાસાની સૌથી વધારે જરૂર હતી ત્યારે તેઓને દિલાસો મળ્યો.

તેઓની શ્રદ્ધાને પગલે ચાલો

“લડાઈ તો યહોવાની છે”

ગોલ્યાથને હરાવવા દાઊદને ક્યાંથી મદદ મળી? દાઊદ પાસેથી આપણે શું શીખી શકીએ?

દાઊદ અને ગોલ્યાથ—હકીકત કે વાર્તા?

આ બનાવની હકીકત પર અમુક ટીકાકાર શંકા કરે છે. શું તેઓ પાસે કોઈ ઠોસ કારણો છે?

પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે

સફળતા પહેલાં સેંકડો નિષ્ફળતા

જોસેફને અશ્લીલ સાહિત્યના વ્યસનમાંથી કેવી રીતે છૂટકારો મળ્યો અને શાસ્ત્રમાં જણાવેલી મનની શાંતિ કેવી રીતે મળી?

ઈશ્વરનું રાજ્ય શું છે?

ઈશ્વરના રાજ્ય વિશે લોકોની માન્યતા અલગ અલગ હોય છે. ઈશ્વરના રાજ્ય વિશે શાસ્ત્ર ખરેખર શું શીખવે છે? જવાબ જાણીને તમને નવાઈ લાગશે.