ભગવાનનું સાંભળો—અમર જીવન પામો!

આપણા સરજનરહાર આપણને ખરો માર્ગ બતાવવા, આપણું રક્ષણ કરવા અને આશીર્વાદો આપવા ચાહે છે.

ફોરવર્ડ

માનવજાત માટેના પ્રેમને લીધે ઈશ્વર આપણને બધાને સુખના માર્ગે દોરે છે.

ભગવાનનું સાંભળવા શું કરવું જોઈએ?

આપણે જાણવું જોઈએ કે ભગવાનનું સાંભળવા શું કરવું જોઈએ અને એમ કરવા કોણ મદદ કરી શકે?

આપણા ભગવાન કોણ?

આપણે ભગવાનનું નામ અને તેમના ગુણો વિશે શીખી શકીએ છીએ.

શરૂઆતમાં જીવન કેવું હતું?

બાઇબલનું પહેલું પુસ્તક એ વિશે જણાવે છે.

તેઓએ શેતાનનું માન્યું, પછી શું થયું?

ખરાબ બાબતો બનવાની શરૂઆત થઈ.

મોટું પૂર, કોણે ભગવાનનું સાંભળ્યું?

નૂહ અને લોકોના વલણમાં કેવો તફાવત સ્પષ્ટ હતો?

મોટું પૂર, એમાંથી શું શીખવા મળે છે?

એ કોઈ પ્રાચીન વાર્તા નથી.

ઈસુ કોણ હતા?

ઈસુ વિશે જાણવું શા માટે મહત્ત્વનું છે?

ઈસુના મરણથી આવતા આશીર્વાદો

એનાથી અજોડ આશીર્વાદો શક્ય બન્યા છે.

દુનિયામાં જલદી જ સુખ-શાંતિ આવશે

બાઇબલ અમુક બનાવો વિશે બતાવે છે, જે નજીકના ભાવિમાં જરૂર બનશે.

યહોવાનું સાંભળો, આશીર્વાદ મેળવો

તમે કયા આશીર્વાદો મેળવવા ચાહો છો?

શું યહોવા આપણું સાંભળે છે?

તમે કઈ બાબત વિશે તેમની જોડે વાત કરશો?

કુટુંબ સુખી બનાવવા તમે શું કરશો?

આપણા સરજનહાર સૌથી સારી સલાહ આપે છે.

ભગવાનની કૃપા પામવા શું કરવું જોઈએ?

અમુક બાબતોને યહોવા નફરત કરે છે અને અમુક બાબતો તેમને ગમે છે.

યહોવાને જ વળગી રહો

યહોવાને વળગી રહેવાની તમારી ઇચ્છાની અસર તમારા નિર્ણયો પર પડે છે.