સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મે ૩૦–જૂન ૫

ગીતશાસ્ત્ર ૨૬-૩૩

મે ૩૦–જૂન ૫
  • ગીત ૨૩ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) kt પત્રિકા. ફરી મુલાકાતનો પાયો નાખો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) દૃશ્યથી બતાવો કે ઓળખીતાને બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે? વીડિયો JW લાઇબ્રેરીમાંથી બતાવીને કઈ રીતે બાઇબલ અભ્યાસ કરવા પૂછી શકાય.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) jl પાઠ ૯. બાઇબલ વિદ્યાર્થીને ટૂંકમાં બતાવો કે સભાની તૈયારી કરવા તે કઈ રીતે JW લાઇબ્રેરી વાપરી શકે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧

  • મંડળની જરૂરિયાતો: (૧૫ મિ.) વિકલ્પ તરીકે, યરબુકમાંથી શું શીખ્યા એની ચર્ચા કરી શકાય. (yb-E-૧૬ ૧૧૨-૧૧૩; ૧૩૫-૧૩૬)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૩ ¶૮-૧૫, પા. ૩૪ બૉક્સ

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૨૭ અને પ્રાર્થના