મેક્સિકોના ચિપાસમાં સોટઝીલ ભાષામાં પાયોનિયર ખુશખબર ફેલાવી રહ્યા છે

આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા નવેમ્બર ૨૦૧૬

રજૂઆતની એક રીત

(T-37) પત્રિકા અને બાઇબલ સત્ય માટે રજૂઆતની એક રીત બાઇબલ ભવિષ્યવાણીને હાલના દિવસોમાં ટેકો આપે છે. એનો ઉપયોગ કરીને પોતાના શબ્દોમાં રજૂઆત તૈયાર કરો.

બાઇબલમાં રહેલો ખજાનો

બાઇબલ સદ્દગુણી સ્ત્રી વિશે જણાવે છે

પરિણીત સ્ત્રી કેવા ગુણો હોવા જોઈએ?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

‘તેનો પતિ દેશની ભાગળમાં બેસનાર આગેવાનોમાં પ્રખ્યાત છે’

એક સારી પત્ની પતિની શાખમાં વધારો કરે છે.

બાઇબલમાં રહેલો ખજાનો

તમારી મહેનતનું સુખ ભોગવો

યોગ્ય વલણ રાખીને કામ કરવાથી આનંદ મળશે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

પવિત્ર બાઇબલ આપણને શું શીખવે છે?—કઈ રીતે વાપરવું

બાઇબલ અભ્યાસ ચલાવતી વખતે આપણે કેવી રીતે આ પુસ્તકના ખાસ ભાગોનો ઉપયોગ કરી શકીએ?

બાઇબલમાં રહેલો ખજાનો

“તારી યુવાવસ્થાના દિવસોમાં તારા સરજનહારનું સ્મરણ કર”

કવિતા વાપરીને સભાશિક્ષકનો ૧૨મો અધ્યાય યુવાનીના સમયનો સારો ઉપયોગ કરવા વિશે અરજ કરે છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

યુવાનો—‘મોટા દ્વારથી’ પ્રવેશવામાં મોડું ન કરો

શું તમે પૂરા સમયનું સેવાકાર્ય જેવા ભક્તિના ધ્યેયો રાખી શકો?

બાઇબલમાં રહેલો ખજાનો

શૂલ્લામી—અનુસરવા જેવું ઉદાહરણ

યહોવાના ભક્તો માટે શૂલ્લામી કેમ સૌથી સારું ઉદાહરણ છે?