સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | ફિલિપીઓ ૧-૪

“કંઈ ચિંતા ન કરો”

“કંઈ ચિંતા ન કરો”

૪:૬, ૭

  • પ્રાર્થના કરવાથી ચિંતા હળવી થાય છે

  • પૂરી શ્રદ્ધાથી પ્રાર્થના કરીશું તો, યહોવા આપણને એવી શાંતિ આપશે જે “બધી સમજશક્તિ કરતાં ચઢિયાતી છે”

  • ભલે આપણી મુશ્કેલીઓનો કોઈ ઉકેલ ન દેખાય, પણ એ સહેવા યહોવા મદદ કરશે. કદાચ આપણે ધાર્યું પણ નહિ હોય એ રીતે તે મદદ કરશે.—૧કો ૧૦:૧૩