સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૧૯૧૪થી દુનિયા બદલાઈ ગઈ છે

૧૯૧૪થી દુનિયા બદલાઈ ગઈ છે

બાઇબલમાં જણાવ્યું છે કે “છેલ્લા દિવસોમાં” કેવા બનાવો બનશે અને લોકોનાં વાણી-વર્તન કેવાં હશે. (૨ તિમોથી ૩:૧) એ નિશાનીઓ આપણને ૧૯૧૪થી સાફ સાફ જોવા મળે છે.