ચોકીબુરજ ઑક્ટોબર ૨૦૧૫ | ચિંતાનો સામનો કઈ રીતે કરવો?

લાખો લોકોને કુદરતી આફતો અને પૈસાની તંગીનો સામનો કરવો પડે છે. તેમ છતાં, અમુક લોકોને બીજાઓ કરતાં ઓછી ચિંતા થાય છે. કઈ રીતે?

મુખ્ય વિષય

ચારેબાજુ ચિંતા

અભ્યાસ બતાવે છે કે થોડી ઘણી ચિંતા પણ વહેલું મોત લાવી શકે છે. તમે કઈ રીતે એનો સામનો કરી શકો?

મુખ્ય વિષય

પૈસાની ચિંતા

જીવન જરૂરી વસ્તુઓના ભાવ લાખો ઘણા વધી ગયા છતાં એક માણસ પોતાના કુટુંબનું ભરણપોષણ કરી શક્યો.

મુખ્ય વિષય

કુટુંબની ચિંતા

એક સ્ત્રી સાથે થયેલો વિશ્વાસઘાત, છૂટાછેડા, ટકી રહેવું બતાવશે કે શ્રદ્ધા કોને કહેવાય.

મુખ્ય વિષય

જીવનના જોખમની ચિંતા

આપણે કઈ રીતે યુદ્ધો, ગુનાઓ, પ્રદૂષણ, વાતાવરણમાં બદલાવ અને રોગચાળાનો સામનો કરી શકીએ?

શું આપણે ઈશ્વરને ખુશ કરી શકીએ?

એનો જવાબ આપણને અયૂબ, લોત અને દાઊદના અહેવાલમાંથી મળે છે. તેઓએ ગંભીર ભૂલો કરી હતી.

શું તમે જાણો છો?

પ્રાચીન સમયમાં ઘંટીનો ઉપયોગ કઈ રીતે થતો? “ગોદમાં” હોવાનો શું અર્થ થાય?

શું તમે ઈશ્વરથી નારાજ છો?

શું તમને કદી થયું છે કે, ‘ઈશ્વરે કેમ મારા પર દુઃખ-તકલીફો આવવા દીધી?’

બાઇબલ સવાલોના જવાબો

જીવનનો હેતુ શું છે? મનુષ્યોને શા માટે બનાવવામાં આવ્યા?