ચોકીબુરજ જાન્યુઆરી ૨૦૧૪ | આપણને ઈશ્વરની કેમ જરૂર છે?

ઘણા લોકોને લાગે છે તેઓને ઈશ્વરની જરૂર નથી અથવા ઈશ્વર માટે સમય નથી. શું ઈશ્વરને ઓળખવાનો ખરેખર કોઈ ફાયદો છે?

મુખ્ય વિષય

ઈશ્વર વિશેના વિચારો

ધ્યાન આપો કે શા માટે ઘણા લોકો ઈશ્વરમાં માનવાનો દાવો તો કરે છે, પણ જાણે ઈશ્વર હોય જ નહિ એમ તેઓ નિર્ણય લે છે.

મુખ્ય વિષય

આપણને ઈશ્વરની કેમ જરૂર છે

ઈશ્વર સાથેનો સંબંધ કઈ રીતે સુખી અને હેતુસભર જીવન તરફ દોરી જાય છે, એ વિશે વધારે જાણો.

કુટુંબમાં પ્રેમ વધારવા બે બોલ

તમારા તરુણ સાથે વાત કરો—દલીલ કર્યા વગર

તમારું તરુણ વ્યક્તિત્વ કેળવી રહ્યું છે અને તેને એવા સંજોગો જોઈતા હોય છે, જેમાં તે પોતાના મંતવ્યો રજૂ કરી શકે. તમે કેવી રીતે મદદ કરશો?

DRAW CLOSE TO GOD

“જુઓ, હું સઘળું નવું બનાવું છું”

શું તમે એવી દુનિયાની આશા રાખો છો, જ્યારે દુઃખ, દર્દ અને મરણ ન હોય? ઈશ્વર કઈ રીતે પોતાની ઇચ્છા પૂરી કરશે એ વિશે વધુ જાણો.

પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે

“ઘણા લોકો મને ધિક્કારતા”

બાઇબલ કઈ રીતે હિંસક માણસને શાંતિપ્રિય બનાવે છે એ વિશે જાણો.

તમને કઈ રીતે અસર કરે છે—રંગો

રંગોની લોકો પર લાગણીમય અસર પડે છે. ત્રણ રંગો વિશે વિચારીએ અને જોઈએ કે એ તમને કઈ રીતે અસર કરે છે.

બાઇબલ સવાલોના જવાબો

જેઓ ગુજરી ગયા છે તેઓ માટે કોઈ આશા છે? શું તેઓ ફરી જીવતા થઈ શકે?