ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ જૂન ૨૦૧૫

આ અંકમાં જુલાઈ ૨૭થી લઈને ઑગસ્ટ ૩૦ સુધીના અભ્યાસ લેખો આપ્યા છે.

ખ્રિસ્ત તો ઈશ્વરનું સામર્થ્ય છે

ઈસુના ચમત્કારોથી પ્રાચીન ઈસ્રાએલના લોકોને ફાયદો થયો હતો. એટલું જ નહિ, એ ચમત્કારો બતાવે છે કે નજીકના ભાવિમાં ઈસુ બધા જ લોકો માટે શું કરશે.

લોકોને તે ખૂબ પ્રેમ કરતા

ઈસુએ જે રીતે ચમત્કારો કર્યા એ તેમની લાગણીઓને કઈ રીતે બતાવે છે?

આપણે શુદ્ધ અને પવિત્ર રહી શકીએ છીએ

બાઇબલમાંની ત્રણ રીતો આપણને ખોટી ઇચ્છાને કાબૂ કરવા મદદ કરી શકે છે.

‘જો કિંગસ્લી કરી શકે, તો હું પણ કરી શકું!’

શ્રીલંકાના રહેવાસી કિંગસ્લીએ પોતાની પાંચ મિનિટ જેટલી નાની સોંપણીને સારી રીતે પૂરી કરવા ઘણા પડકારોનો સામનો કર્યો.

ઈસુએ શીખવેલી પ્રાર્થના પ્રમાણે જીવીએ—ભાગ ૧

શા માટે ઈસુએ પ્રાર્થનાની શરૂઆતમાં “મારા પિતા”ને બદલે “અમારા પિતા” શબ્દો વાપર્યા?

ઈસુએ શીખવેલી પ્રાર્થના પ્રમાણે જીવીએ—ભાગ ૨

આપણે જ્યારે ઈશ્વરને દિવસની રોટલી વિશે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે ફક્ત રોટલી કરતા કંઈક વધારે માગીએ છીએ.

મુશ્કેલીઓમાં પણ ટકી રહો

યહોવા તરફથી મળેલી ચાર ગોઠવણો આપણને મુશ્કેલીઓમાં પણ ટકી રહેવા મદદ કરે છે.

શું તમને યાદ છે?

શું તમે ચોકીબુરજ મૅગેઝિનના હાલના અંકો વાંચ્યા છે? વિચારો કે શું તમને એના જવાબો યાદ છે.