ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ જાન્યુઆરી ૨૦૨૦

આ અંકમાં માર્ચ ૨–એપ્રિલ ૫, ૨૦૨૦ માટેના અભ્યાસ લેખો છે.

‘જાઓ, શિષ્યો બનાવો’

૨૦૨૦ના વાર્ષિક વચનથી આપણને શિષ્યો બનાવવાનું કામ સારી રીતે કરવા મદદ મળશે.

તમે બીજાઓને ‘દિલાસો આપી શકો છો’

તમારામાં ત્રણ ખાસિયતો હશે તો બીજાઓને દિલાસો અને સહારો આપી શકશો.

યહોવા ઈશ્વરની નજરે તમે કીમતી છો!

બીમારી, પૈસાની તંગી કે વૃદ્ધ હોવાને લીધે નિરાશ થઈ જઈએ ત્યારે ખાતરી રાખીએ કે, કોઈ પણ બાબત આપણને યહોવાના પ્રેમથી અલગ કરી શકશે નહિ.

“પવિત્ર શક્તિ પોતે સાક્ષી પૂરે છે”

વ્યક્તિને કઈ રીતે ખબર પડે છે કે તેને પવિત્ર શક્તિથી અભિષિક્ત કરવામાં આવી છે? યહોવા કોઈને એ આમંત્રણ આપે ત્યારે શું થાય છે?

અમે તારી સાથે આવીશું

જેઓ રોટલી અને દ્રાક્ષદારૂ ખાવા-પીવામાં ભાગ લે છે, તેઓને આપણે કેવા ગણવા જોઈએ? તેઓની સંખ્યામાં વધારો થતો જાય તો શું આપણે ચિંતા કરવી જોઈએ?