ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ ઑક્ટોબર ૨૦૧૭

આ અંકમાં નવેમ્બર ૨૭–ડિસેમ્બર ૨૪, ૨૦૧૭ માટેના અભ્યાસ લેખો છે.

જીવન સફર

યહોવાની સોંપણી સ્વીકારવાથી આશીર્વાદો મળે છે

૧૯૫૨મા ઑલીવ મેથ્થસ અને તેમના પતિએ દક્ષિણ આર્યલેન્ડમાં પાયોનિયરીંગ કરવાની સોંપણી સ્વીકારી. યહોવાએ તેઓને કઈ રીતે આશીર્વાદ આપ્યો?

‘કાર્યોથી અને સાચા દિલથી પ્રેમ કરીએ’

આપણે કઈ રીતે બતાવી શકીએ કે, આપણા પ્રેમ સાચો છે, દિલથી છે અને એમાં કોઈ ઢોંગ નથી?

સત્યથી ‘શાંતિ તો નહિ, પણ ભાગલા પડે છે’

ઈસુએ કહેલી “તલવાર” શું છે અને કઈ રીતે એની અસર આપણા જીવન પર થઈ શકે છે?

અરિમથાઈના યુસફ હિંમત બતાવે છે

એ કોણ હતા? તે કઈ રીતે ઈસુને ઓળખતા હતા? તેમની કહાની શા માટે જાણવી જોઈએ?

ઝખાર્યાને થયેલાં સંદર્શનો—તમને કઈ રીતે અસર કરે છે?

એક ઊડતું ઓળિયું, ટોપલામાં બંધ એક સ્ત્રી અને ઊંચે ઊડતી બે સ્ત્રીઓ. શા માટે ઈશ્વરે ઝખાર્યાને અદ્ભુત સંદર્શનો બતાવ્યાં?

રથો અને મુગટ તમારું રક્ષણ કરશે

પિત્તળના પર્વતો, યુદ્ધના રથો અને પ્રમુખ યાજકને રાજા બનાવવામાં આવે છે. ઝખાર્યાએ જોયેલું એ છેલ્લું સંદર્શન યહોવાના લોકોને કઈ ખાતરી આપે છે?

દયાનું નાનું કામ લાવ્યું મોટું પરિણામ

કઈ રીતે એક વિરોધીને જ્યારે દયા બતાવવામાં આવી, ત્યારે સત્યમાં રસ જાગ્યો?

શું તમે જાણો છો?

ઈસુએ શા માટે સમ ખાવાની નિંદા કરી?