ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ એપ્રિલ ૨૦૧૯

આ અંકમાં જૂન ૩-૩૦, ૨૦૧૯ માટેના અભ્યાસ લેખો છે

યહોવાની સેવામાં બનતું બધું કરીએ!

ખુશખબર ફેલાવવાના કામમાં કઈ રીતે કુશળ બની શકીએ અને ખુશી મેળવી શકીએ?

ઈસુને અનુસરીએ અને મનની શાંતિ જાળવીએ

મન શાંત રાખવા ઈસુએ ત્રણ બાબતો કરી હતી. કસોટીમાં પણ મન શાંત રાખવા આપણે એ ત્રણ બાબતો કરી શકીએ છીએ.

મરણ વિશેનાં જૂઠાણાંથી છેતરાશો નહિ

મરણ સાથે જોડાયેલા રીત-રિવાજોમાં ભાગ લેવાથી કઈ રીતે આપણે દૂર રહી શકીએ?

દુષ્ટ દૂતોનો સામનો કરવા યહોવાની મદદ લઈએ

આપણે કઈ રીતે શેતાન અને દુષ્ટ દૂતોની અસરથી બચી શકીએ?

જીવન સફર

અમને “ઘણું મૂલ્યવાન મોતી” મળ્યું

ઑસ્ટ્રેલિયાના વિનસ્ટન અને પામેલા પાયનેના જીવન સફર વિશે વાંચો.

શું તમે જાણો છો?

જૂના જમાનામાં વહાણની મુસાફરી કેવી હતી?