૨૦૨૪ ‘ખુશખબર જણાવીએ!’ મહાસંમેલનનો કાર્યક્રમ

શુક્રવાર

શુક્રવારનો કાર્યક્રમ લૂક ૨:૧૦ને આધારે છે: “હું તમને એવી ખુશખબર જણાવું છું, જેનાથી બધા લોકોને ઘણો આનંદ થશે.”

શનિવાર

શનિવારનો કાર્યક્રમ ગીતશાસ્ત્ર ૯૬:૨ને આધારે છે: “તેમના તરફથી મળનાર ઉદ્ધારની ખુશખબર દરરોજ જાહેર કરો.”

રવિવાર

રવિવારનો કાર્યક્રમ માથ્થી ૨૪:૧૪ને આધારે છે: “ . . . અને પછી જ અંત આવશે.”

મહેમાનો માટે માહિતી

મહાસંમેલનમાં આવનાર મહેમાનોને મદદ મળે એવી માહિતી.

બીજી માહિતી જુઓ

અમારા વિશે

૨૦૨૪ના મહાસંમેલનમાં જરૂર આવજો​—‘ખુશખબર જણાવીએ!’

યહોવાના સાક્ષીઓના આ વર્ષના ત્રણ દિવસના મહાસંમેલનમાં તમારું સ્વાગત છે.

મહાસંમેલન

૨૦૨૪ના યહોવાના સાક્ષીઓના મહાસંમેલનમાં તમારું સ્વાગત છે: ‘ખુશખબર જણાવીએ!’

યહોવાના સાક્ષીઓના ત્રણ દિવસના મહાસંમેલનમાં આવવા અમે તમને આમંત્રણ આપીએ છીએ.

મહાસંમેલન

વીડિયો ડ્રામાની ઝલક: દુનિયા માટે સાચો પ્રકાશ

ઈસુની જીવન કહાની: એપિસોડ ૧ની ઝલક જુઓ. આખો એપિસોડ ૧ તમને ૨૦૨૪ના મહાસંમેલનમાં જોવા મળશે.