૨૦૨૩ દુનિયાભરના યહોવાના સાક્ષીઓનો સેવા વર્ષ અહેવાલ

સપ્ટેમ્બર ૨૦૨૨થી ઑગસ્ટ ૨૦૨૩ સુધી દુનિયાભરમાં યહોવાના સાક્ષીઓએ કરેલા પ્રચારકામની માહિતી જુઓ.

૨૦૨૩ની કુલ સંખ્યા

યહોવાના સાક્ષીઓએ દુનિયાભરમાં ખુશખબર ફેલાવવા કેટલી મહેનત કરી એનો વાર્ષિક અહેવાલ.

૨૦૨૩ દેશ અને પ્રચારવિસ્તારનો અહેવાલ

આ અહેવાલમાં સાક્ષીઓની સંખ્યા, બાપ્તિસ્મા લેનારની સંખ્યા, સ્મરણપ્રસંગની હાજરી અને બીજું ઘણું બધું જણાવવામાં આવ્યું છે.

બીજી માહિતી જુઓ

વારંવાર પૂછાતા સવાલો

યહોવાના સાક્ષીઓ શા માટે ઘરે ઘરે જાય છે?

ઈસુએ શરૂઆતના શિષ્યોને જે કહ્યું હતું, એ વિશે જાણો.

સેવાકાર્ય માટે પ્રસ્તાવનાઓ

યહોવાના સાક્ષીઓ—અમે કોણ છીએ?

ઘણા લોકો યહોવાના સાક્ષીઓ વિશે જાણવા માંગે છે. કેમ નહિ કે, તમે એ અમારી પાસેથી જાણો.

અમારા વિશે

દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ

દુનિયાભરમાં ફેલાયેલા ભાઈચારા વિશે જાણો.

અમારા વિશે

બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે?

આખી દુનિયામાં, યહોવાના સાક્ષીઓ ફ્રીમાં બાઇબલમાંથી શીખવવા માટે જાણીતા છે. આવો, જુઓ કે તેઓ બાઇબલમાંથી કઈ રીતે શીખવે છે.