૧૦ સવાલોના જવાબ યુવાનો પૂછે છે

જીવનમાં સફળ થવા મદદ કરે એવી સારી સલાહ અને સૂચનો મેળવો.

સવાલ ૧

મારી ઓળખ શું છે?

તમારા સિદ્ધાંતો, સારા ગુણો, મર્યાદાઓ અને ધ્યેયો પર મન લગાડવાથી ટેન્શનમાં પણ સારા નિર્ણયો લેવા મદદ મળશે.

સવાલ ૨

દેખાવ વિશે મને કેમ ચિંતા થાય છે?

તમે અરીસામાં જે જુઓ એનાથી તમે નિરાશ થાઓ છો? તમે કેવા વાજબી સુધારા કરી શકો?

સવાલ ૩

મમ્મી-પપ્પા સાથે પ્રેમથી વાત કરવા મારે શું કરવું?

આ ટિપ્સથી તમારાં મમ્મી-પપ્પા સાથે વાતચીત કરવાનું ઘણું આસાન બની શકે છે.

સવાલ ૪

મારાથી ભૂલ થાય તો હું શું કરીશ?

આજે નહિ તો કાલે તમે ભૂલ તો કરવાના જ, બધા જ કરે છે. પણ પછી શું?

સવાલ ૫

સ્કૂલમાં કોઈ હેરાન કરે તો હું શું કરીશ?

તમે કમજોર નથી. તમે હેરાનગતિનો સામનો ગુસ્સે થયા વગર કરી શકો છો.

સવાલ ૬

દોસ્તોના દબાણનો સામનો હું કઈ રીતે કરી શકું?

જે ખરું છે એને વળગી રહેવું બહુ મુશ્કેલ બની શકે છે.

સવાલ ૭

સેક્સ માટે કોઈ દબાણ કરે તો હું શું કરીશ?

જે યુવાનો વધારે પડતા અંગત સંબંધો રાખતા હોય, તેઓએ ભોગવવા પડેલાં અમુક પરિણામો વિચારો.

સવાલ ૮

જાતીય પજવણી વિશે મારે શું જાણવું જોઈએ?

મોટા ભાગે યુવાનો એનો શિકાર બનતા હોય છે. એનો તમે કઈ રીતે સામનો કરી શકો?

સવાલ ૯

શું મારે ઉત્ક્રાંતિમાં માનવું જોઈએ?

શું માનવું યોગ્ય લાગે?

સવાલ ૧૦

પવિત્ર શાસ્ત્ર મને કઈ રીતે મદદ કરી શકે?

ઘણા લોકો કહે છે કે બાઇબલ તો વાર્તાઓ અને દંતકથાઓથી ભરેલું છે. એ તો જૂનું-પુરાણું છે. અથવા એ સમજવું બહુ અઘરું છે. એ જરાય સાચું નથી.