સ્કીપ ટુ કન્ટેન્ટ

‘બળવાન થાઓ અને ખૂબ હિંમતવાન થઈને કામ કરો!’

કપરા સંજોગોનો સામનો કરવા માટે યહોવા પર ભરોસો રાખવો જરૂરી છે. દાઊદનાં કાર્યોમાં કઈ રીતે એવો ભરોસો દેખાઈ આવે છે એ જુઓ.

આ કલમો પર આધારિત: ૧ કાળવૃત્તાંત ૨૮:૧-૨૦; ૧ શમૂએલ ૧૬:૧-૨૩; ૧૭:૧-૫૧

 

બીજી માહિતી જુઓ

ચોકીબુરજ

“લડાઈ તો યહોવાની છે”

ગોલ્યાથને હરાવવા દાઊદને ક્યાંથી મદદ મળી? દાઊદ પાસેથી આપણે શું શીખી શકીએ?