સ્કીપ ટુ કન્ટેન્ટ

મુશ્કેલીઓમાં હાર ન માની

યહોવાના સાક્ષીઓને કોઈ બીમારી કે શરીરની તકલીફો હોય તોપણ તેઓ નિરાશ થતા નથી. તેઓ પોતાના જીવનમાં સંતોષ રાખે છે અને ખુશ રહે છે.

તેઓ મનની આંખોથી ભાઈ-બહેનોનો પ્રેમ જોઈ શક્યાં

ત્રણ અંધ ભાઈ-બહેનને બ્રેઇલ ભાષા આવડતી ન હતી, પણ મંડળનાં ભાઈ-બહેનોના સાથથી તેઓએ યહોવાની સેવામાં પ્રગતિ કરી.

ઈશ્વરની સેવા એ જ તેની દવા છે!

ઑનેસમસને જન્મથી જ હાડકાંની એક પ્રકારની બીમારી છે.બાઇબલમાં નોંધેલા ઈશ્વરના વચનોથી તેમને કઈ રીતે ઉત્તેજન મળ્યું?

મારી નબળાઈઓમાં હિંમત મળી

વ્હીલચેરના સહારે જીવતી સ્ત્રીને શ્રદ્ધાથી “પરાક્રમની અધિકતા” મળી.

ઈશ્વર પાસે આવવામાં મારું ભલું છે

નવ વર્ષની ઉંમરથી જ સારાહ માયગાના શરીરનો વિકાસ અટકી ગયો, પણ ઈશ્વરની ભક્તિમાં તેમનો વિકાસ સતત ચાલુ રહ્યો છે.

નિરાશામાં આશા મળી

૨૦ વર્ષની ઉંમરે, મીક્લૉશ લૅક્સ એક ગંભીર અકસ્માતને કારણે અપંગ બન્યા. ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને બાઇબલમાંથી કઈ રીતે મદદ મળી?

‘જો કિંગસ્લી કરી શકે, તો હું પણ કરી શકું!’

શ્રીલંકાના રહેવાસી કિંગસ્લીએ પોતાની પાંચ મિનિટ જેટલી નાની સોંપણીને સારી રીતે પૂરી કરવા ઘણા પડકારોનો સામનો કર્યો.

સાંભળી નથી શકતો . . . પણ લોકોને ખુશખબર સંભળાવું છું!

વોલ્ટર માર્કિન સાંભળી નથી શકતા, પણ તે યહોવાની સેવામાં ખુશહાલ અને સંતોષભર્યું જીવન વિતાવે છે.