સ્કીપ ટુ કન્ટેન્ટ

૪ મે, ૨૦૨૨
નવું નજરાણું

નવો વીડિયો વિભાગ: “વીડિયો સીરિઝ”

નવો વીડિયો વિભાગ: “વીડિયો સીરિઝ”

jw.org and JW લાઇબ્રેરી પર “વીડિયો” વિભાગની અંદર એક નવો વિભાગ ઉમેરવામાં આવ્યો છે. એ વિભાગ છે “વીડિયો સીરિઝ.” આ વિભાગમાં તમને “યહોવાના દોસ્ત બનો,” “ચોકીબુરજમાંથી બોધપાઠ,” “સેવાકાર્યમાં સંગઠનની સફળતા,” “ઇતિહાસના ઝરૂખેથી,” “આનો રચનાર કોણ?” અને “વ્હાઇટબૉર્ડ એનિમેશન” વગેરે વીડિયો જોવા મળશે.

બધા વીડિયો વિષય પ્રમાણે જ દેખાશે, જેમ પહેલાં દેખાતું હતું. પણ એમાં અમુક ફેરફાર થયા છે:

  • “ચોકીબુરજમાંથી બોધપાઠ” હવેથી “ઇન્ટરવ્યૂ અને અનુભવ” વિભાગમાં નહિ દેખાય.

  • “સેવાકાર્યમાં સંગઠનની સફળતા” હવેથી “આપણું સંગઠન” વિભાગમાં નહિ દેખાય.

  • “વ્હાઇટબૉર્ડ એનિમેશન” હવેથી “બાળકો” અને “યુવાનો” વિભાગમાં નહિ દેખાય.

  • “જીવનની શરૂઆત વિશે લોકોના વિચારો” વિભાગનું નામ હવેથી “વિજ્ઞાન” હશે. એ વિભાગ “ઇન્ટરવ્યૂ અને અનુભવ” વિભાગની અંદર છે.

  • “બીજા યુવાનો શું કહે છે,” વિભાગનું નામ હવેથી “ઇન્ટરવ્યૂ અને અનુભવ” હશે. એ વિભાગ “યુવાનો” વિભાગની અંદર છે.

“વીડિયો સીરિઝ” વિભાગ જુઓ.