૧ નવેમ્બર, ૨૦૨૩
નવું નજરાણું

નવો વિભાગ—માર્ગદર્શન

નવો વિભાગ—માર્ગદર્શન

jw.org વેબસાઇટ પર “લાઇબ્રેરી” ટેબમાં હવેથી માર્ગદર્શન નામનો નવો વિભાગ જોવા મળશે. JW લાઇબ્રેરી ઍપમાં જેવું દેખાય છે, એવું અહીં પણ દેખાશે. યહોવાના સાક્ષીઓને મદદ મળે એવી માહિતી એમાં હશે. દાખલા તરીકે, આપણું જીવન અને સેવાકાર્ય સભા માટે સૂચનાઓ (S-38) “સભા પુસ્તિકા” વિભાગના બદલે હવે આ નવા વિભાગમાં જોવા મળશે.