સવાલોના શાસ્ત્રમાંથી જવાબ

જીવન અને સંસ્કાર

ગુજરાતી
જીવન અને સંસ્કાર
https://cms-imgp.jw-cdn.org/img/p/1011202/univ/art/1011202_univ_sqr_xl.jpg

જીવન અને સંસ્કાર

લગ્ન અને કુંટુંબ

શું કુટુંબ સુખી બનાવવા શાસ્ત્રમાંથી મદદ મળી શકે?

બાઇબલમાં આપેલી સારી સલાહ લાગુ પાળીને લાખો કુટુંબોને ફાયદો થયો છે.

લગ્‍ન વગર સાથે રહેવા વિશે પવિત્ર શાસ્ત્રમાં શું જણાવ્યું છે?

લગ્‍નજીવનને મજબૂત બનાવવા ઈશ્વરે અમુક સૂચનો આપ્યાં છે. જો યુગલ એ સૂચનો પ્રમાણે કરશે, તો તેઓને ફાયદો થશે.

સજાતીય લગ્‍નો વિશે બાઇબલ શું કહે છે?

લગ્‍નના રચનાર સારી રીતે જાણે છે કે એક ખુશહાલ અને હંમેશ માટેનું બંધન કઈ રીતે બાંધવું.

શું પવિત્ર શાસ્ત્ર છૂટાછેડા લેવાની પરવાનગી આપે છે?

જાણો કે ઈશ્વર શેની પરવાનગી આપે છે અને શાને ધિક્કારે છે.

શું એકથી વધારે લગ્‍ન કરવા યોગ્ય છે?

શું એ રિવાજ ઈશ્વર તરફથી હતો? એકથી વધારે લગ્‍ન કરવા વિશે બાઇબલમાં શું જણાવ્યું છે એ વિશે ધ્યાન આપો.

પવિત્ર શાસ્ત્ર વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવા વિશે શું કહે છે?

બાઇબલમાં એવા વફાદાર સ્ત્રી-પુરુષોના દાખલાઓ આપ્યા છે, જેઓએ પોતાના વૃદ્ધ મા-બાપની કાળજી રાખી હતી. સંભાળ રાખનારાઓ માટે બાઇબલમાં ઘણી સારી સલાહ આપવામાં આવી છે.

પસંદગી

શું એક ઈશ્વરભક્ત સારવાર લઈ શકે?

આપણે જે સારવાર પસંદ કરીએ છીએ, એનાથી શું ઈશ્વરને કોઈ ફરક પડે છે?

પવિત્ર શાસ્ત્રમાં ગર્ભપાત વિશે શું જણાવ્યું છે?

મનુષ્યનું જીવન ક્યારે શરૂ થાય છે? જો કોઈએ ગર્ભપાત કરાવ્યો હોય, તો શું ઈશ્વર તેને માફ કરશે?

ટૅટુ વિશે બાઇબલ શું કહે છે?

શું તમને ટૅટુ ગમે છે? તમારે બાઇબલના કયા સિદ્ધાંતો પર વિચાર કરવો જોઈએ?

મેકઅપ અને ઘરેણાં વિશે બાઇબલ શું કહે છે?

શું શાસ્ત્રમાં એવું જણાવ્યું છે કે આ રીતે શણગાર કરવો ખોટું છે?

દારૂ વિશે બાઇબલ શું કહે છે? શું દારૂ પીવો ખોટું છે?

બાઇબલમાં દ્રાક્ષદારૂ અને બીજા પ્રકારના શરાબ પીવાના અમુક ફાયદા વિશે જણાવ્યું છે.

શું ધૂમ્રપાન કરવું ખોટું છે?

ધૂમ્રપાન વિશે બાઇબલમાં કંઈ જણાવ્યું નથી, તો પછી કઈ રીતે આ સવાલનો જવાબ મળી શકે?

શું જુગાર રમવો પાપ છે?

જુગાર રમવો કે નહિ એ વિશે બાઇબલમાં વધારે માહિતી આપી નથી. તો આપણે એ વિશે કઈ રીતે ઈશ્વરના વિચારો જાણી શકીએ?

પસંદગી કરવાની છૂટ વિશે બાઇબલ શું કહે છે? શું ભગવાન આપણું ભાવિ નક્કી કરે છે?

ઘણા લોકો માને છે કે નસીબમાં જે લખેલું હોય એ પ્રમાણે જ થાય છે. પણ આપણા નિર્ણયો વિશે શું? શું એની આપણા જીવન પર કોઈ અસર પડે છે?

બીજાઓને મદદ કરવા વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?

કેવા પ્રકારની મદદથી ઈશ્વર ખુશ થાય છે?