સ્કૂલ
કદાચ તમને ભણવું અઘરું લાગે. કદાચ તમે નિરાશ થઈ જાવ. પણ તમે એવું શું કરી શકો, જેથી તમે ચિંતામાં ડૂબી ન જાવ અને તમે સ્કૂલમાં સારી રીતે અભ્યાસ કરી શકો?
ટીચર સાથે બનતું ન હોય, તો મારે શું કરવું જોઈએ?
જો તમારા ટીચર કડક હોય, તો જરૂરી નથી કે તમારે સ્કૂલમાં હંમેશાં તકલીફો જ સહન કરવી પડશે. નીચેનાં સૂચનો અજમાવી જુઓ.
શું મારે સ્કૂલનું ભણવાનું છોડી દેવું જોઈએ?
હેરાનગતિ, ચિંતા અને ઓછા માર્ક્સને લીધે સ્કૂલે જવું વધારે અઘરું થઈ જાય. પણ હિંમત ન હારશો. જુઓ કે બાઇબલ કઈ સલાહ આપે છે અને કેવાં પગલાં ભરવાથી તમે સફળ થઈ શકો.
કોઈ હેરાન કરે ત્યારે શું કરું?
તમે હેરાન કરનારને બદલી નથી શકતા, પણ તમે પોતાનું વર્તન ચોક્કસ બદલી શકો છો.
હેરાનગતિનો સામનો ગુસ્સે થયા વગર કરો
જુઓ કે હેરાનગતિ કેમ થાય છે અને જાણો કે કઈ રીતે એનો સામનો કરી શકાય.
સર્જન કે ઉત્ક્રાંતિ?—ભાગ ૧: ભગવાનમાં કેમ માનવું જોઈએ?
તમે પૂરા ભરોસાથી બીજાઓને સમજાવી શકશો કે કેમ ભગવાનમાં માનો છો? તમે જે માનો છો એ પર કોઈ સવાલ ઉઠાવે તો, કઈ રીતે જવાબ આપવો એનાં અમુક સૂચનો.
સર્જન કે ઉત્ક્રાંતિ?—ભાગ ૨: ઉત્ક્રાંતિ પર કેમ સવાલ કરવો જોઈએ?
સવાલ પૂછવાના મુખ્ય બે કારણો.
સર્જન કે ઉત્ક્રાંતિ?—ભાગ ૩: વિશ્વનું સર્જન થયું છે, એવું કેમ માનવું જોઈએ?
તમે સર્જનહારમાં માનો છો શું એનો અર્થ એ કે તમે વિજ્ઞાનની વિરુદ્ધ છો?
સર્જન કે ઉત્ક્રાંતિ?—ભાગ ૪: વિશ્વના સર્જન વિશે હું કેવી રીતે સમજાવી શકું?
આ વિશ્વનું સર્જન થયું છે, એ સમજાવવા તમારે વિજ્ઞાનના જાણકાર હોવું જરૂરી નથી. બાઇબલમાં આપેલી સાદી વાતથી તર્ક કરી શકો.

