વ્હાઇટબૉર્ડ એનિમેશન રમત-ગમત વિશે શું યાદ રાખશો? ચાલુ કરો રમત-ગમત વિશે શું યાદ રાખશો? શું તમારા જીવનમાં રમત-ગમત જ બધું છે? માફ કરો, મિડીયા પ્લેયર બરાબર ચાલુ થયું નથી. આ વીડિયો ડાઉનલોડ કરો બીજી માહિતી જુઓ સજાગ બનો! સમયનો સારો ઉપયોગ કઈ રીતે કરવો સમયનો સારો ઉપયોગ કરવાની એક રીત એ છે કે જીવનને અસર કરતી બે બાબતોનો વિચાર કરીએ. એ કઈ છે? હું બેઝબૉલ પાછળ પાગલ હતો સેમ્યુલ હેમિલ્ટન બેઝબૉલની રમત પાછળ પાગલ હતા, પણ બાઇબલે તેમનું જીવન બદલી દીધું.