ગુજરાતી
લગ્‍નજીવન સુખી બનાવો: આદર બતાવો
https://cms-imgp.jw-cdn.org/img/p/500300128/univ/art/500300128_univ_sqr_xl.jpg
ijwhf લેખ ૩૮

લગ્‍નજીવન સુખી બનાવો: આદર બતાવો

લગ્‍નજીવન સુખી બનાવો: આદર બતાવો

શું તમે ચાહો છો કે તમારા લગ્‍નજીવનમાં પ્રેમ અને આદર હોય. આ વીડિયોમાં બાઇબલ સિદ્ધાંતને આધારે અમુક સૂચનો આપ્યાં છે. એ પાળવાથી તમે એકબીજા માટે આદર વધારી શકશો.