ઇતિહાસ અને શાસ્ત્ર

બાઇબલની હસ્તપ્રતો

ગુજરાતી
બાઇબલની હસ્તપ્રતો
https://cms-imgp.jw-cdn.org/img/p/1011569/univ/art/1011569_univ_sqr_xl.jpg

બાઇબલની હસ્તપ્રતો

યહોવાના નામ વિશે પુરાવો આપતી જૂની હસ્તપ્રત

એવા પુરાવા વિશે જાણો જે બતાવે છે કે ‘નવા કરારમાં’ યહોવાનું નામ હોવું જોઈએ.

જૂનો વીંટો ‘ખોલવામાં આવ્યો’

ઈ.સ. ૧૯૭૦માં ઇઝરાયેલમાં એન ગેડી નામની જગ્યાએથી નિષ્ણાતોને બળી ગયેલો વીંટો મળી આવ્યો હતો. એ સમયે ટૅક્નોલૉજી કામમાં આવી. થ્રી-ડી સ્કેનિંગથી એ વીંટો ‘ખોલવામાં આવ્યો.’ કેવું લખાણ હતું, એ વીંટા પર?