યહોવાના દોસ્ત બનો—રમતાં-રમતાં શીખો

આ વિભાગમાં અલગ અલગ ઍક્ટિવિટી છે જેનાથી તમે તમારાં બાળકોને રમતાં-રમતાં શીખવી શકશો.

રોહન અને અવનીએ બેથેલ જોયું

ઈશ્વરના ઘર બેથેલ વિશે ગીત ગાઓ!

ઈસુનું બલિદાન

આપણને શા માટે ઈસુના બલિદાનની જરૂર છે?

યહોવાને ખુશ કરો

યહોવાની વાત માનીને અને સારા નિર્ણયો લઈને આપણે યહોવાને ખુશ કરી શકીએ છીએ.

બધાને પ્રેમ કરીએ

અવની કઈ રીતે પ્રેમ અને દયા બતાવી શકે?

ઈશ્વરને જોઈ શકતા નથી તો તેમની વાત કેમ માનવી?

ઈશ્વરે બનાવેલી સુંદર સુંદર વસ્તુઓ જુઓ. એ આપણને યાદ અપાવે છે કે ભલે આપણે તેમને જોઈ નથી શકતા પણ તે સાચે જ છે.

મારે કોને દોસ્ત બનાવવા જોઈએ?

માર્થા અને અવનીની જેમ એવા દોસ્ત બનાવો, જે તમને યહોવાના દોસ્ત બનવા મદદ કરે.

બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક બનો

બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક બનવાનો ધ્યેય જોરદાર છે!

બાપ્તિસ્મા લેવા મારે શું કરવું જોઈએ?

બાપ્તિસ્મા લેવા મારે શું કરવું જોઈએ, એ વિશે જાણો. તમારાં બાળકોને તેઓનાં ધ્યેય પૂરા કરવા મદદ કરો.

તમે યહોવા માટે કીમતી છો

જુહી શીખી કે ઈસુને પગલે ચાલીને તે પણ યહોવા માટે કીમતી બની શકે છે. શું તમે યહોવા માટે કીમતી છો?

યહોવા આપણા પિતા છે

યહોવા ચાહે છે કે આપણે તેમને પિતા માનીએ.

વૃદ્ધિ આપનાર તો ઈશ્વર છે

ચાલો જોઈએ કે કઈ રીતે વ્યક્તિના દિલમાં યહોવા વિશે શીખવાની ઇચ્છા વધે છે.

યહોવા તરફથી સૌથી મોટી ભેટ

જુહીની જેમ તમારાં બાળકો પણ ઈસુના બલિદાનની કદર કરવાનું શીખી શકે છે.

મહેમાનગતિ બતાવીએ

કુટુંબ તરીકે કઈ રીતે મહેમાનગતિ બતાવી શકો એ વિશે શીખો.

તમે પાયોનિયર બની શકો છો!

તમારાં બાળકોને પાયોનિયરીંગ કરવાનો ધ્યેય રાખવા મદદ કરો.

યહોવા સાચે જ છે!

તમે તમારા બાળકોને સૃષ્ટિમાંથી યહોવા વિશે શીખવા મદદ કરી શકો છો.