યહોવાના દોસ્તો પાસેથી શીખો—રમતાં રમતાં શીખો
આ ઍક્ટિવિટી વાપરીને યહોવાના દોસ્તો પાસેથી શીખો સીરિઝનાં દૃશ્યો બનાવો. પછી બાળકો સાથે ચર્ચા કરો કે વીડિયોમાંથી તેઓ શું શીખ્યા.
મફીબોશેથ
તમારી સાથે ખરાબ થાય ત્યારે, મફીબોશેથની જેમ તમે કઈ રીતે ખુશ રહી શકો?
યૂસફ
યહોવાના દોસ્ત યૂસફ પાસેથી તમે શું શીખી શકો?
યહોશુઆ અને કાલેબ
યહોવાના દોસ્તો યહોશુઆ અને કાલેબ પાસેથી તમે શું શીખી શકો?
અબીગાઈલ
યહોવાના દોસ્ત અબીગાઈલ પાસેથી તમે શું શીખી શકો?
દબોરાહ
યહોવાના દોસ્ત દબોરાહ પાસેથી તમે શું શીખી શકો?
હાબેલ
યહોવાના દોસ્ત હાબેલ પાસેથી તમે શું શીખી શકો?
યર્મિયા
યહોવાના દોસ્ત યર્મિયા પાસેથી તમે શું શીખી શકો?
હનાન્યા, મીશાએલ અને અઝાર્યા
હનાન્યા, મીશાએલ અને અઝાર્યા યહોવાના દોસ્ત હતા. તેઓના દાખલામાંથી તમે શું શીખી શકો?
સોરી, તમે પસંદ કરેલી વસ્તુઓ સાથે કંઈ મેચ થતું નથી.

