ગુજરાતી
શું પોર્નોગ્રાફી જોવી એ ઈશ્વરની નજરે પાપ છે?
https://cms-imgp.jw-cdn.org/img/p/1102020424/univ/art/1102020424_univ_sqr_xl.jpg
ebtv

શું પોર્નોગ્રાફી જોવી એ ઈશ્વરની નજરે પાપ છે?

શું પોર્નોગ્રાફી જોવી એ ઈશ્વરની નજરે પાપ છે?

ઘણા લોકો માને છે કે પોર્નોગ્રાફી જોવી એ ઈશ્વરની નજરમાં પાપ નથી. અરે, ઘણા ધાર્મિક લોકો પણ એવું માને છે. પરંતુ, શું તેઓ સાચું વિચારે છે?