શું તમારે ખુશખબર જાણવી છે?

શું તમારે ખુશખબર જાણવી છે?

આજે બધે ખરાબ સમાચાર જોવા મળે છે. આપણને કોઈ સારા સમાચાર કે ખુશખબર ક્યાંથી મળી શકે? ઈશ્વર પાસેથી ખુશખબર! પુસ્તિકા માટે આ પ્રસ્તાવના વીડિયો છે.