ગુજરાતી
શ્રદ્ધા રાખવાના કારણો—અન્યાય પર પ્રેમની જીત
https://cms-imgp.jw-cdn.org/img/p/1112023012/univ/art/1112023012_univ_sqr_xl.jpg
rff

શ્રદ્ધા રાખવાના કારણો—અન્યાય પર પ્રેમની જીત

શ્રદ્ધા રાખવાના કારણો—અન્યાય પર પ્રેમની જીત

અલવાન્ડે અને એમાને બીજાઓને મદદ કરવાની ઇચ્છા હતી. બાઇબલનાં વચનોથી તેઓને કઈ રીતે ઉત્તેજન મળ્યું, જેથી બીજાઓને કાયમ માટે ફાયદો થાય. સાથે સાથે તેઓએ બીજાઓ સાથે એકતાનો અનુભવ કર્યો.