ખ-૧૪-ખ
નાણું અને વજન
હિબ્રૂ શાસ્ત્રવચનોમાં નાણું અને વજન
|
ગેરાહ (૧/૨૦ શેકેલ) ૦.૫૭ ગ્રા. / ૦.૦૧૮૩૫ ઔંસ ૧૦ ગેરાહ = ૧ બેકાહ |
|
બેકાહ ૫.૭ ગ્રા. / ૦.૧૮૩૫ ઔંસ ૨ બેકાહ = ૧ શેકેલ |
|
પીમ ૭.૮ ગ્રા. / ૦.૨૫૦૮ ઔંસ ૧ પીમ = ૨ ⁄ ૩ શેકેલ |
|
શેકેલ વજનિયું શેકેલ ૧૧.૪ ગ્રા. / ૦.૩૬૭ ઔંસ ૫૦ શેકેલ = ૧ મીના |
|
મીના ૫૭૦ ગ્રા. / ૧૮.૩૫ ઔંસ ૬૦ મીના = ૧ તાલંત |
|
તાલંત ૩૪.૨ કિ.ગ્રા. / ૧,૧૦૧ ઔંસ |
|
દારીક (ઈરાની, સોનું) ૮.૪ ગ્રા. / ૦.૨૭ ઔંસ |
ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં નાણું અને વજન
|
લેપ્ટન (યહૂદી, તાંબું કે કાંસું) ૧ ⁄ ૨ ક્વોડ્રન્સ |
|
ક્વોડ્રન્સ (રોમન, તાંબું કે કાંસું) ૨ લેપ્ટા |
|
અસારિયન (રોમન અને પ્રાંતીય, તાંબું કે કાંસું) ૪ ક્વોડ્રન્ટ્સ |
|
દીનાર (રોમન, ચાંદી) ૬૪ ક્વોડ્રન્ટ્સ ૩.૮૫ ગ્રા. / ૦.૧૨૪ ઔંસ = ૧ દિવસની મજૂરી (૧૨ કલાક) |
|
ડ્રાક્મા (ગ્રીક, ચાંદી) ૩.૪ ગ્રા. / ૦.૧૦૯ ઔંસ = ૧ દિવસની મજૂરી (૧૨ કલાક) |
|
બે ડ્રાક્મા (ગ્રીક, ચાંદી) ૨ ડ્રાક્મા ૬.૮ ગ્રા. / ૦.૨૧૮ ઔંસ = ૨ દિવસની મજૂરી |
|
અંત્યોખના ચાર ડ્રાક્મા તૂરના ચાર ડ્રાક્મા (તૂરનો ચાંદીનો શેકેલ) ચાર ડ્રાક્મા (ગ્રીક, ચાંદી; ચાંદીનો સ્ટેટર પણ કહેવાતો) ૪ ડ્રાક્મા ૧૩.૬ ગ્રા. / ૦.૪૩૬ ઔંસ = ૪ દિવસની મજૂરી |
|
મીના ૧૦૦ ડ્રાક્મા ૩૪૦ ગ્રા. / ૧૦.૯ ઔંસ = આશરે ૧૦૦ દિવસની મજૂરી |
|
તાલંત ૬૦ મીના ૨૦.૪ કિ.ગ્રા. / ૬૫૪ ઔંસ = આશરે ૨૦ વર્ષની મજૂરી |
|
શેર (રોમન) ૩૨૭ ગ્રા. / ૧૧.૫ ઔંસ
|

